Search People

જાહેરાતનું ભાવપત્રક
07 Mar 2023

જય વિશ્વકર્મા,
                 આપણા સમાજના સૌ સભ્યશ્રીઓને જણાવવાનું કે ડિજિટલ એપ્લિકેશનનું લોકાર્પણ થઈ ગયેલ છે અને ઘણા સભ્યશ્રીઓ તે ખૂબ સરળતાથી વાપરતા થઈ ગયા છે, જે ખૂબ જ આનંદની વાત છે. હવે આપના ધંધા-રોજગાર અંગેની જાહેરાત આપવાની હોય તો તેની વિગતો ભાવ પત્રક મુજબ નક્કી કરેલી છે. આપની જરૂરિયાત મુજબ આપ સંસ્થાના પ્રમુખશ્રી અથવા મંત્રીશ્રી નો સંપર્ક કરશો અને જાહેરાતની વિગતો આપીને આપના ધંધાનો વિકાસ કરી શકશો.

આભારસહ ..